• Gujarati News
  • મોજશોખમાં દેવું થઇ જતાં એમબીઅનો વિદ્યાર્થી વાહનચોરીના રવાડે ચડયો

મોજશોખમાં દેવું થઇ જતાં એમબીઅનો વિદ્યાર્થી વાહનચોરીના રવાડે ચડયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોજશોખમાં દેવું થઇ જતાં એમબીઅનો વિદ્યાર્થી વાહનચોરીના રવાડે ચડયો
વાહન ચોરીમાં ઝડપાયેલા શખ્સો પૈકી મરતોલીનો નિલેશ પટેલ એમબીએનો વિદ્યાર્થી છે. સટ્ટો તેમજ મોજશોખ પાછળ મોટુ દેવુ થઇ જતાં આર્થિ‌ક ભીડ વચ્ચે ભીંસાયેલો આ યુવાન ખોડુભા સોલંકીના સંપર્કમાં આવ્યો હતો અને મોટી રકમ મળવાની આશાએ વાહન ચોરીના રવાડે ચઢયો હોવાનું પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું છે.