• Gujarati News
  • ડોડીવાડામાં સુંદરકાંડ ગાન

ડોડીવાડામાં સુંદરકાંડ ગાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સુંદરકાંડ ગૃપ દ્વારા બહુચરાજી પાસેના ડોડીવાડા ગામે રૂપેણ નદીના કિનારે બિરાજમાન હનુમાનજીના પવિત્ર સ્થાનકે શનિવારે સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું. જેમાં હનુમાનજીના ભક્તોએ સુંદરકાંડનું સમૂહપઠન કરતાં વાતાવરણ ગૂંજી ઊઠયું હતું. -હર્ષ મહેતા