તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઓમ નમ: શિવાય’ના નાદ ગૂંજ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓમ નમ: શિવાય’ના નાદ ગૂંજ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે મહાશિવરાત્રિના પાવન પર્વે શિવાલયો હર હર મહાદેવના નારાથી ગૂંજી ઊઠયા. શિવાલયોની બહાર સવારથી જ દર્શન માટે શિવભક્તોની લાઇનો લાગી ગઇ હતી. શહેરના ઐતિહાસિક ભીમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઊમટી પડયા હતા. ભગવાન શિવને ફૂલોની આકર્ષક આંગી કરાઇ હતી. શિવભક્તો દર્શનની સાથે ભાંગની પ્રસાદી લઇ ધન્ય બન્યા હતા. -ભાસ્કર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો