તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રંડાલા આંગણવાડીમાં બાળદીનની ઊજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંડાલા આંગણવાડીમાં બાળદીનની ઊજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વિસનગર આઇસીડીએસ હેઠળ ચાલતી રંડાલા આંગણવાડી કેન્દ્રમાં બાળદિનની ઊજવણી કરાઇ હતી. જેમાં સુપરવાઇઝર પ્રવિણાબેન, સરપંચ તેમજ આંગણવાડીનાં રમીલાબેન, તેડાગર સોનલબેન, તલાટી તેમજ સગર્ભા, ધાત્રી, કિશોરી તેમજ બાળકોની માતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો