તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સુરપુરા હાઇ.માં ધો ૧૦ના છાત્રોનો શુભેચ્છા સમારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરપુરા હાઇ.માં ધો-૧૦ના છાત્રોનો શુભેચ્છા સમારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી તાલુકાની સુરપુરા હાઇસ્કૂલમાં એસએસસીના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તથા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આચાર્ય ખોડાજી ઠાકોર તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ચ-૧૪ની પરીક્ષામાં સારી સિદ્ધિ મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે દાતાઓ દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો