તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એસ.વિ. વિદ્યાવિહારમાં છાત્રોનો શુભેચ્છા સમારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસ.વિ. વિદ્યાવિહારમાં છાત્રોનો શુભેચ્છા સમારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા શહેરના નાલંદા કેળવણી મંડળ સંચાલિત એસ.વિ.શાહ વિદ્યાવિહારમાં ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો. જેમાં ઉ.ગુ.યુનિ.ના પૂર્વ ઉપકુલપતિ ડૉ. જે.એચ. પંચોલી, સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉ. અશોકભાઇ પટેલ, મંડળના પ્રમુખ કૃષ્ણકાંત શુકલ, ઉપપ્રમુખ શંકરભાઇ પટેલ સહિ‌તે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આર્શીવાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો