તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઉમતામાં પોલીસનો લોક દરબાર યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમતામાં પોલીસનો લોક દરબાર યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકાના ઉમતા ગામમાં ઇન્ચાર્જ પીઆઇ એ.એન.ગઢવીના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો હતો. જેમાં ગામના અગ્રણીઓએ પંથકમાં રાત્રિ દરમિયાન થતી ચોરીઓના મુદ્દે રોષ ઠાલવી નાઇટ પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરાઇ હતી. પીઆઇએ નાઇટ પેટ્રોલિંગ સઘન કરાશે તેવી હૈયાધારણા આપી હતી તેમજ ચોરીના બનાવોને અટકાવવા માટે ગ્રામજનોને લાંબા સમય સુધી ઘર બંધ રાખી બહાર જતા હોય ત્યારે પોલીસને જાણ કરવા તેમજ ગામના મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી હતી. ગામના સરપંચ અંકિતભાઇ પટેલ સહિ‌ત ગ્રામજનો હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો