તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જગુદણ શાળામાં સબ ખેલો સબ જીતો એવો‌ર્ડ‌ ગેઇમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જગુદણ શાળામાં સબ ખેલો સબ જીતો એવો‌ર્ડ‌ ગેઇમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જગુદણ પ્રાથમિક કન્યા શાળામાં આચાર્યા ગીતાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક કાર્યક્રમ સબ ખેલો સબ જીતો ગેઇમ અંતર્ગત બાળકોના વિષય વસ્તુ આધારિત પ્રશ્ન ક્વીઝ તૈયાર કરી આઠ ટીમો બનાવી હતી. આ ટીમોને જુદા જુદા નામ આપી જનરલ પ્રશ્નો પૂછાયા હતા. જે ટીમ પ્રથમ જવાબ આપે તે ટીમને રમત રમાડાતી અને તે રમતનો સમય ૯૦ સેકન્ડ રહે તો આ પ્રમાણે વિજેતા ટીમને ઇનામ અપાતું. આ શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન શિક્ષક ડાહ્યાભાઇ ચૌધરીએ કર્યું અને સ્ટાફે કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો