તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બાયડમાં ભાંગનો પ્રસાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાયડમાં ભાંગનો પ્રસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ : બાયડમાં વાત્રક મહાદેવ મંદિર,વૈજનાથ મહાદેવ મંદિર,સોમનાથ મહાદેવ મંદિર ગામ,ગાબટ મંદિરમાં શિવરાત્રીની સવારથીજ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભોળાનાથનો ભાંગનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. સવારથી શિવમંદિરોમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. કેટલાક મંદિરોમાં હવનો પણ કરવામાં આવ્યા હતા.તસવીર : વરૂણ પટેલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો