તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • થોળમાં આધારકા‌ર્ડ‌ની સ્લીપને લેમીનેશનના નામે રૂ.૧૦ ઉઘરાવાતાં લોકોમાં કચવાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થોળમાં આધારકા‌ર્ડ‌ની સ્લીપને લેમીનેશનના નામે રૂ.૧૦ ઉઘરાવાતાં લોકોમાં કચવાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.થોળ
કડી તાલુકાના થોળ ગામે છેલ્લા એક સપ્તાહથી હાથ ધરાયેલી આધારકા‌ર્ડ‌ની કામગીરી કરતી એજન્સી દ્વારા આધારકા‌ર્ડ‌ની સ્લીપને લેમીનેશન કરી રૂ.૧૦ ઉઘરાવાતાં હોઇ લોકોમાં કચવાટ ઊઠયો છે.
આ બાબતે આધાર કામગીરી કરતાં માણસોને પૂછતાં જણાવ્યું હતું કે, આ સ્લીપને આધારે તમારું આધારકા‌ર્ડ‌ મળે છે અને જે તમને ૩ મહિ‌નામાં ન મળે તો આ સ્લીપ જ તમારું આધારકા‌ર્ડ‌નું કામ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આવું તો આખા મહેસાણા જિલ્લામાં ચાલે છે. આધારકા‌ર્ડ‌ કાઢવાવાળા દરરોજ ૨૦૦ વ્યક્તિના કા‌ર્ડ‌ કાઢે છે, વ્યક્તિ દીઠ રૂ.૧૦ ગણીએ તો રૂ.૨૦૦૦ દરરોજના પ્રજાના ખંખેરી લે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો