• Gujarati News
  • મહેસાણામાં છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો પ ડિગ્રી સે. ઉપર ચઢયો

મહેસાણામાં છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો પ ડિગ્રી સે. ઉપર ચઢયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
આકાશમાં છવાયેલા વાદળો વિખેરાતાં ઠંડીનું મોજુ ગાયબ થયું છે અને ઉનાળો દેખાયો છે. છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનમાં પ ડિગ્રી સે.નો વધારો નોંધાયો છે. મંગળવારે મહત્તમ તાપમાન ૩૦.પ ડિગ્રી સે. અને લઘુત્તમ તાપમાન ૧૭.પ ડિગ્રી સે. નોંધાયું હતું.