તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કો‌ર્ટ સંકુલ નજીક બાઈકની ટક્કરે બાળકને ઈજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કો‌ર્ટ સંકુલ નજીક બાઈકની ટક્કરે બાળકને ઈજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા મહેસાણાની દેલા વસાહતમાં રહેતા રામજીભાઈ મુળાજી ભાટ ((બારોટ)) છ વર્ષિ‌ય પુત્ર હર્ષિ‌લને લઈને ચાલતા રાજમહેલ કો‌ર્ટના રસ્તા પરથી જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવેલા જીજે-૨-એ-૬પ૭પ નંબરના બાઈક ચાલકે હર્ષિ‌લને ટક્કર મારી દેતાં તે રોડ પર પટકાતાં લોકો એકઠા થઈ ગયા હતા. બાળકના માથાના ભાગે તથા કમરના ભાગે ઈજા પહોંચી હોઈ બાઈક ચાલક સહિ‌ત તેને સારવાર માટે સિવિલમાં લઈ ગયા હતા. આ અંગે રામજીભાઈએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો