તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સરસ્વતી વિદ્યાવિહારના છાત્રોનો વિદાય સમારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરસ્વતી વિદ્યાવિહારના છાત્રોનો વિદાય સમારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા મહેસાણાની સરસ્વતી વિદ્યા વિહાર દ્વારા ધો-૧૦ના વિદ્યાર્થીઓ માટે વિદાય-શુભેચ્છા સમારંભ સાવગિરિ ર્તીથધામ દેદિયાસણમાં યોજાયો હતો. બી.એડ્. કોલેજ નાગલપુરનાં પ્રિન્સીપાલ ડૉ. પ્રફુલ્લાબેન એન.પટેલે શૈક્ષણિક વિકાસમાં સમયનું મહત્ત્વ સમજાવ્યું જ્યારે માનવધર્મ આશ્રમના સંતશ્રી આત્મનિવૃતાનંદજી મહારાજે વાસ્તવિક દૃષ્ટાંતો દ્વારા પ્રેરણારૂપ આર્શીવચન પાઠવ્યા હતા. ધો-૧૦ના નિધી, સ્મિતા, વેદિક, ઉમંગ દ્વારા સંભારણું તથા ધો-૯ના સ્વાતિ, ઐશ્વર્યા દ્વારા શુભકામના પ્રવચનો રજૂ થયાં હતાં. ગત વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન મુકેશભાઇ તથા વિદ્યાર્થિ‌ની કિરણ ચૌધરીએ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો