તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાલુસણા હાઇ.માં માતૃભાષા ગૌરવ દિન ઊજવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાલુસણા હાઇ.માં માતૃભાષા ગૌરવ દિન ઊજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા ગઢવાડા વિભાગ ચૌધરી સમાજ ઉચ્ચત્તર માધ્યમિક શાળા, ભાલુસણામાં વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. જેમાં વીર નર્મદ, ક.મા.મુનશી, સફળતાનાં શિખરો, વ્યક્તિત્વ વિકાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેના પુસ્તકો પ્રત્યે વિદ્યાર્થીઓનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. ભાલુસણાની શાળાઓના લગભગ ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ, ગ્રામજનો, કારોબારી સભ્યો તેમજ શિક્ષકો પ્રદર્શન નિહાળ્યું હતું. આયોજન આચાર્ય અનિલભાઇ રાવલના માર્ગદર્શન હેઠળ શિક્ષક એસ.પી.પટેલે કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો