તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વિસનગર તાલુકા ભાજપની કારોબારી સભા યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર તાલુકા ભાજપની કારોબારી સભા યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકા ભાજપની કારોબારી સભા શહેરની પંચશીલ કોલેજમાં યોજાઇ હતી. જેમાં તા. પ્રમુખ કિરીટભાઇ સી.પટેલે કાર્યકર્તાઓને આવકાર્યા હતા. ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલે કાર્યકરોને ચૂંટણી આયોજનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા પ્રભારી મહેન્દ્રભાઇ બારોટ, તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઇ ચૌધરી, લોકસભા સીટના ઇન્ચાર્જ ખોડાભાઇ પટેલ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ નિરવ પટેલે આગામી લોકસભાની ચૂંટણીમાં કાર્યકરોની ભૂમિકા વિશે સમજ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો