તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બનાસ ગૌરવયાત્રા સંદર્ભે દિયોદરમાં બેઠક મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસ ગૌરવયાત્રા સંદર્ભે દિયોદરમાં બેઠક મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર ૧લી માર્ચથી રાજ્યમાં પરીભ્રમણ કરનાર બનાસ ગૌરવયાત્રા તા. ૨ માર્ચના રોજ દિયોદર, રૈયા, લુદરા, સામલા વગેરે ગામોમાં પરીભ્રમણ કરશે. તે અંગેની પૂર્વ તૈયારીને લઇને મંગળવારે દિયોદર રેસ્ટ હાઉસ ખાતે તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. યાત્રામાં રાજ્ય સરકારની વિવિધ સિદ્ધિઓ, વિકાસગાથા વર્ણવામાં આવશે. બેઠકમાં પરાગભાઇ જોષી, ગુમાનસિંહ ચૌહાણ, ચેલભાઇ પટેલ, ઇશ્વરભાઇ પટેલ, મફતલાલ તરક, નીતિનભાઇ ઠક્કર, સી.સી.પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો