તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અનુસંધાન પાના નં.૧૦ પરનું ચાલુ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુસંધાન પાના નં.૧૦ પરનું ચાલુ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પછાતવર્ગ....
સભ્યો ની હાજરી વચ્ચે શાસક ભાજપ પક્ષે એજન્ડા ઉપર વિવિધ કામો બહુમતે મજૂર કર્યા હતા. જેમાં ૨૦ કામદારોની ભરતીનો મુદ્દો,મહેકમની ખાલી ૧પ જગાઓ અને મુદત પૂરી થતા ૧૧ માસની કરાર આધારીત જગાઓ ઉપર નિમૂણક માટે પસંદગી સમિતિને સત્તા સોંપાઇ હતી.
કારોબારી સમિતિના ચેરમેન તરીકે અસિતકુમાર બી.શેઠ,ટાઉનપ્લાનીંગ માં મહેશકુમાર જે.ઘોડા, ગુમાસ્તા ધારા સમિતિમાં નીતીનભાઇ વી.પંડયા, જાહેરબાધકામ સમિતિમાં કમળાબેન એમ.રાવળ,દીવાબત્તી સમિતિમાં કિરણબેન પી.ભાવસાર ,એસ્ટાબ્લીશમેન્ટ સમિતિમાં શીવાભાઇ આર. પટેલ,સમાજ કલ્યાણ સમિતિમાં સંગીતાબેન કે.પ્રજાપતિ,ભૂગર્ભ ગટર વ્યવસ્થા સમિતિમાં તારકભાઇ એસ.પટેલ,આરોગ્ય અને સેનેટરી સમિતિ અરવીંદભાઇ એમ.પંચાલ, બગીચા સમિતિમાં ગીતાબેન એ.પટેલ, પાણી પુરવઠા સમિતિમાં શૈલેશભાઇ કે.ભોઇ,વ્યવસાયવેરા અને કાયદા સમિતિમાં સુરેશભાઇ એન.ખાંટ, વેરા વસૂલાત સમિતિમાં બીનાબેન યુ.ત્રિવેદી,આઇ.એચ.એસ.ડીપીમા નરેન્દ્રભાઇ એસ.કડીયા,સુર્વણ જંયતી શહેરી રોજગાર સમિતિમાં અરવીંન્દાબેન આર. સગર,વાહનવ્યવહાર સમિતિમાં સુશીલાબેન ડી.રાઠોડ અને રમતગમત અને સાંસ્કૃતિક સમિતિમાં અરવીન્દાબેન આર.સગરની ચેરમેન તરીકે વરણી કરાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો