તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કોગ્રેસના બે અને એક અપક્ષ સદસ્ય ગેરહાજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોગ્રેસના બે અને એક અપક્ષ સદસ્ય ગેરહાજર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોગ્રેસના બે અને એક અપક્ષ સદસ્ય ગેરહાજર
૩૬ સભ્યો ધરાવતા મોડાસા નગર પાલિકા બો‌ર્ડ‌માં ભાજપાના ૧૮,કોગ્રેસના ૧૭ અને એક અપક્ષ સભ્યનો સમાવેશ થાય છે.અપક્ષસભ્યે કોગ્રેસને ટેકો જાહેર કર્યો હોઇ હાલ ભાજપા-કોગ્રેસના સભ્યોની સંખ્યા એક સરખી છે. ત્યારે ભાજપાના મહીલા સદસ્યોના અસતોષ વચ્ચે કોગ્રેસના બે અને એક અપક્ષ સદસ્ય ગેરહાજર રહેતાં ડમેજ કન્ટ્રોલ કરવા દોડી આવેલ જિલ્લા મહામંત્રી ધીરેનભાઇ પ્રજાપતિએ રાહત અનુભવી હતી.
સમિતિઓની રચનામાં અસંતોષ ઉડીને આંખે વળગ્યો
માંડે માંડે મોડાસા નગર પાલિકાની બહુચર્ચીત સમિતિઓની રચના દરમ્યાન સામાન્ય સભામાં ભાજપાની મહીલા સદસ્યોમાં ભારે અસંતોષ દેખાયો હતો. સભાની શરુઆત માં પાંચ મહીલા સદસ્યો હાજર ન રહેતા એક સમયે તો શાસક પક્ષમાં ચિન્તા પ્રસરી હતી.પરંતુ માંડે માંડે આવી પહોચેલા આ મહીલા સદસ્યોએ યોગ્ય સમિતિઓ નહી મળી હોવાથી તેમનો વિરોધ સુર પ્રમુખ સમક્ષ વ્યક્ત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો