તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દિયોદરમાં લોકભાગી દારીથી બનતાં ચક્કરનું કામ અધૂરું મૂકાતાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદરમાં લોકભાગી દારીથી બનતાં ચક્કરનું કામ અધૂરું મૂકાતાં રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર : ભાભરના દિયોદર ત્રણ રસ્તા પર લોક ભાગીદારીથી બનાવવામાં આવી રહેલા ચક્કરનું કામ અધૂરું છોડીને દેવાતાં લોકોમાં રોષની લાગણી જન્મી છે. છ માસથી કામ બંધ છે. આ ચક્કરનો વીજપોલ ઉભો કરાયો છે, પરંતુ તેની ઉપર ટયુબલાઇટ નાંખવામાં આવી નથી. જેના કારણે ત્રણ રસ્તા પર રાત્રિ દરમિયાન અંધકાર છવાયેલો રહે છે. આ અધૂરું કામ વહેલીતકે પૂરું કરાય તેવી નગરજનોની માંગ છે.તેમજ નગરમાં પ્રવેશદ્વારના કામ માટે દાનની જાહેરાત કરાયા બાદ હજુ સુધી કામ શરૂ નહીં થતાં નગરજનોમાં આ મુદ્દે ચર્ચા ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો