તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એસટી મઝદૂર મહાસંઘ ૨૮મીના બંધમાં નહીં જોડાયૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટી મઝદૂર મહાસંઘ ૨૮મીના બંધમાં નહીં જોડાયૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર એસટી કર્મચારીઓના વણઉકલ્યા પ્રશ્નોના મુદ્દે નિગમના અન્ય સંગઠનો દ્વારા ર૮ ફેબ્રુઆરીના રોજ બંધનું એલાન અપાયું છે. જોકે આ સંજોગોમાં લગ્નસરાની સીઝન હોય સામાન્ય પ્રજા, વિદ્યાર્થીઓને તેમજ ચાલુ માસમાં લેવાઇ રહેલી વિવિધ સરકારી ભરતી મેળાની રોજગારલક્ષી પરિક્ષાના ઉમેદવારોને તેમજ મુસાફર જનતાને કોઇ મુશ્કેલી ન પડે તેને લક્ષમાં લઇ આ બંધના એલાનમાં ગુજરાત એસટી મઝદૂર મહાસંઘે નહીં જોડાવવાનો નિર્ણય કરેલ છે. પરંતુ ર૬ ફેબ્રુઆરીના રોજ ૧૧ કલાકે નિગમના એમ.ડી.સાથે બેઠક યોજવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો