તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સલ્લામાં એનએસએસની વાર્ષિ‌ક શિબિર યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલ્લામાં એનએસએસની વાર્ષિ‌ક શિબિર યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિ‌ટી, પાટણ સંલગ્ન નુતન ભારતી ગ્રામ સેવા મહાવિદ્યાલય, મડાણા-ગઢ એન.એસ.એસ. યુનિટના ઉપક્રમે પાલનપુર તાલુકાના સલ્લા ગામે સાત દિવસીય વાર્ષિ‌ક શિબિર યોજાઇ હતી. જેમાં સ્વયં સેવક વિદ્યાર્થીઓએ ગ્રામોત્થાન તેમજ જનજાગૃતિના કાર્યક્રમો સફાઇ, આરોગ્ય, શિક્ષણ, પ્રૌઢશિક્ષણ, ભીંતસૂત્ર લેખન, બાળ શિક્ષણ તેમજ તજજ્ઞોના વ્યાખ્યાનો, ફિલ્ડ વર્ક તેમજ પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોની મુલાકાત અને સર્વે અભ્યાસ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ હિ‌રાભાઇ, નુતનભારતી સંસ્થાના સંચાલક ડો.કનુભાઇ વહોરા શાળાના આચાર્ય હરિભાઇ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર સંચાલન આચાર્ય પ્રભાતભાઇ દેસાઇ તથા પ્રોફેસર ચંદુભાઇ સુથારે કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો