તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રામપુરામાં ખરીદ વેચાણ સંઘની શાખાનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામપુરામાં ખરીદ-વેચાણ સંઘની શાખાનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ થરાદ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ £ારા રૂ. પાંચ લાખના ખર્ચે તાલુકાના રામપુરા ગામે સંઘની નવિન શાખા અને ગોડાઉનનું ઉદ્દઘાટન ઇફ્કોના ચેરમેન નટવરલાલ પટેલના હસ્તે કરાયું હતું. રાજસ્થાનની સરહદે આવેલા છેવાડાના ગામમાં સંઘની શાખા અને ગોડાઉન શરૂ થતાં ખેડૂતોને ખાતર, દવા, બિયારણ સહિ‌તની અન્ય ચીજ વસ્તુઓ માટે હવે છેક તાલુકા મથક સુધી ધક્કા ખાવા નહી પડે તેવી આનંદની લાગણી ફેલાઇ હતી. આ પ્રસંગે સંઘના ચેરમેન જીવરાજભાઇ પટેલ, બનાસ બેન્કના ડીરેક્ટર શૈલેષભાઇ પટેલ, સંઘના મેનેજર કાન્તીભાઇ પટેલ સહિ‌ત અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. -તસવીર : વિષ્ણુ દવે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો