તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડીસામાં ચૂંટણી મતદાન અધિકારીઓને તાલીમ અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં ચૂંટણી મતદાન અધિકારીઓને તાલીમ અપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા ડીસાની એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ ખાતે નાયબ કલેક્ટર ડૉ. દિગંત બ્રભટ્ટ, મામલતદાર શિવરાજ ગિલવા, નાયબ મામલતદાર એચ.એમ.ભાટી, દીપકભાઇ ગઢવી, ત્રિવેદી અને સુનિલભાઇ ઓઝા £ારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષી મતદાન અધિકારીઓની તાલીમ અપાઇ હતી. જેમાં ડીસાના ૬૦૦ ઉપરાંત બૂથના પોલીંગ અને પ્રિસાઇન્ડીંગ ઓફિસરોને મતદાન મથકનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેમજ ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન ચાલુ કરવાથી લઇને તેની ટેકનીકલ સમજ અને ઇ.વી.એમ. ખોટવાય તો કયા પ્રકારની કામગીરી કરવી તે અંગે સઘન માર્ગદર્શન અપાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો