તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કૃષિ યુનિવર્સિ‌ટીના ડિરેક્ટર પદે વરણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ યુનિવર્સિ‌ટીના ડિરેક્ટર પદે વરણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર : કૃષિના ઋષિનું બિરૂદ મેળવનાર તેમજ દિયોદર રાવળા રાજપૂત સમાજના અગ્રણી ડૉ. સોનાજી માવજીભાઇ ચૌહાણની દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિ‌ટીના ડીરેક્ટર પદે વરણી થઇ છે. વ્યવસાયે પશુ ચિકિત્સક અને સમગ્ર જિલ્લામાં સજીવ ખેતીના પ્રણેતા ડૉ. સોનાજી ચૌહાણની ડીરેક્ટર તરીકે વરણી થતાં તેમના સ્નેહીજનો £ારા તેમને શુભેચ્છા પાઠવી હતી તેમજ દિયોદર તાલુકા ભાજપ મોવડી મંડળ £ારા શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો