તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શિવરાત્રી પર્વે શક્કરીયાની બોલબાલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાત્રી પર્વે શક્કરીયાની બોલબાલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિ‌ન્દુ શાસ્ત્રમાં શિવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ છે. શિવરાત્રીના દિવસે શહેરીજનો ભોલેનાથની ઉપાસના કરી આ દિવસે ઉપવાસ કરતાં હોય છે. જેમાં શક્કરીયાનો શીરો અને બટાટાનું શાકનું ફરાળ લઇ પોતાનો આખો દિવસ વિતાવે છે. શિવરાત્રી પર્વને બે જ દિવસ રહ્યા છે. ત્યારે પાલનપુર શહેરમાં રેકડીઓમાં શક્કરીયાનો જથ્થો ખડકાયો છે. ગયા વર્ષે ૧પ થી ૧૮ રૂપિયે શક્કરીયા અને ૧૦ થી ૧૨ રૂપિયે બટાટા વેચાતા હતા. આ વર્ષે ૧૭ થી ૨૦ રૂપિયે શક્કરીયા અને ૧૨ થી ૧પ રૂપિયા બટાટા વેચાય છે. આમ શક્કરીયા અને બટાટાના ભાવમાં થોડો વધારો થયો છે. આ દિવસે દૂધાનો પ્રસાદ પણ શહેરીજનો લેતાં હોય છે. -ભાસ્કર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો