• Gujarati News
  • અરજી કરનારાનું જ દબાણ દૂર કરાયું

અરજી કરનારાનું જ દબાણ દૂર કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરજી કરનારાનું જ દબાણ દૂર કરાયું
ભલગામ ગામે નાયીવાસમાં દબાણો દૂર કરવા માટે સોમાભાઇ નાયીએ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી. દરમિયાન દબાણ હટાવવાની કાર્યવાહીમાં ખુદ સોમાભાઇએ પણ દબાણ કર્યું હોવાનું ખુલતાં તંત્રએ તેમનું પણ દબાણ દૂર કર્યું હતું.