• Gujarati News
  • ગ્રાઉન્ડની નિષ્કાળજી માટે તંત્ર જવાબદાર

ગ્રાઉન્ડની નિષ્કાળજી માટે તંત્ર જવાબદાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રાઉન્ડની નિષ્કાળજી માટે તંત્ર જવાબદાર
પાલનપુરમાં હોસ્ટેલની સુવિધાવાળા મેદાનનો અભાવ છે. અને નિષ્ણાંત કોચ હોવા જરૂરી છે. ક્યાંક જિલ્લાના ઉગતા રમતવીરોની કારકિર્દી પુરતી સગવડોના અભાવે કવેળાએ અસ્ત ન થાય તે જોવું જરૂરી છે. ગ્રાઉન્ડની નિષ્કાળજી માટે સરકારી તંત્ર જવાબદાર છે. : અરુણ ભાર્ગવ ((રમત-ગમત પ્રેમી, પાલનપુર))