પાના ૭ નું અનુસંધાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલો પરત ફરી
મહેસુલ વિભાગના નિયમોનુસાર પ્રિમીયમ ભરી બાંધકામ પરવાનગી માટે પ્રકરણ રજૂ થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરોક્ત વિગતે ટીપી કમિટીમાં નાયબ કલેક્ટર ડીસા તથા નાયબ નગર નિયોજક પાલનપુર આ કમિટીના સરકાર £ારા નક્કી થયેલ સભ્યો છે અને કાનૂની રીતે પાલિકામાં રજૂ થતાં નકશાઓ અંગે બંને કચેરીઓ તરફથી હકારાત્મક અભિપ્રાય બાદ મંજૂરી અર્થે આગળની કાર્યવાહી કરવાની થાય છે. જેથી પ્રજામાં કોઇ ગેર સમજ ઉભી ન થાય તે અંગે અગાઉ પણ જાણ કરાઇ હતી.’