• Gujarati News
  • ભરચક વિસ્તારમાં લૂંટની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ

ભરચક વિસ્તારમાં લૂંટની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા તાલુકાનું દધાલીયા ગામમાં જુદી જુદી કોમના રહીશોનું ત્રણ હજાર ની વસ્તી ધરાવતું દરબારી ગામ ગામના કેટલાય લોકો, યુવાનો વેપાર રોજગાર અર્થે બહાર વસવાટ કરતા હોઇ કેટલાય ફળીયાઓ દિવસે પણ ઉજ્જડ ભાસે છે. રૂરલ પોલસની આઉટપોસ્ટ ધરાવતા ગામમાં ભરચક બજારમાં આવેલ વેપારીના ઘરમાં બંદૂકની અણીએ લૂટ કરાતાં લોકો ઘરમાંથી બહાર આવતાં ફફડી રહ્યા છે.