• Gujarati News
  • નિયમ મુજબ કાર્યવાહી થશે

નિયમ મુજબ કાર્યવાહી થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માહી દૂધ મંડળી દ્વારા પેમેન્ટ કેમ ચૂકવાયું નથી ?
છેલ્લા એક વર્ષથી માહી દૂધ મંડળીની વ્યવસ્થાપક કમિટીના મુદ્દે વિવાદ ચાલે છે.
હાઇકો‌ર્ટના હૂકમની કેમ અવગણના થાય છે ?
મંડળીના વિવાદ અંગે હાઇકો‌ર્ટ દ્વારા અપાયેલા છેલ્લા હૂકમ મુજબ કાર્યવાહી કરવા ચેરમેનને સુચના અપાશે.
હવે આગળ શું કાર્યવાહી કરાશે?
દૂધ ઉત્પાદકોની મંગળવારે થયેલી રજૂઆતોના આધારે તેમના ત્રણ હપ્તાના નાણાં તેમજ ભાવ ફેરની રકમ નિયમાનુસાર ચૂકવી આપવા માટે ચેરમેનને લેખિત સૂચના અપાવામાં આવશે