• Gujarati News
  • પાટણમાંથી જુગાર રમતાં ચાર શખ્સો પકડાયાં

પાટણમાંથી જુગાર રમતાં ચાર શખ્સો પકડાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ શહેરમાં વનરાજ સ્કૂલના વરંડા પાસેથી પોલીસે બાતમી આધારે જુગાર રમતાં ચાર શખ્સોને રોકડ રકમ સાથે પકડી પાડયા હતા.પાટણ શહેરમાં આવેલી વનરાજ સ્કૂલના વરંડા પાસે જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે રેડ કરીને જુગાર રમતાં પાટણશહેરના ચાર શખ્સો અશોકજી અંબાલાલ ઠાકોર, દશરથજી અમરતજી ઠાકોર, મુકેશ ભુદરભાઇ પ્રજાપતિ અને સુભાષ દેસળભાઇ રાવળને રૂ. ૧૧૦૦ની રોકડ સાથે પકડી પાડયાં હતા. ચારેય શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.