• Gujarati News
  • ઇજાગ્રસ્તોના નામ ૃચ્ ’ ૧.ભરતભાઇ શંકરભાઇ ઠાકોર ((ઉ.વ.૪૦)) પાલનપુર ૃચ્ ’ ૨.ભરતભાઇ નારણભાઇ ઠાકોર ((ઉ.વ.૪૮)

ઇજાગ્રસ્તોના નામ ૃચ્/’ ૧.ભરતભાઇ શંકરભાઇ ઠાકોર ((ઉ.વ.૪૦)) પાલનપુર ૃચ્/’ ૨.ભરતભાઇ નારણભાઇ ઠાકોર ((ઉ.વ.૪૮)) રહે પાલનપુર ૃચ્/’ ૩.જાનવી વિનોદકુમાર પરમાર ((ઉ.વ.૪)) ૃચ્/’ ૪.સલોની વિનોદકુમાર પરમાર ((ઉ.વ.૮)) ૃચ્/’ પ. પાર્થ વિનોદકુમાર પરમાર((ઉ.વ.૧૧)) ૃચ્/’ ૬.ગાયત્રીબેન વિનોદકુમાર પરમાર ((ઉ.વ.૩૧)) તમામ રહે.આદર્શ સોસાયટી, પાલનપુર ૃચ્/’ ૭.આસ્થા ચંદુભાઇ ઠાકોર ((ઉ.વ.૧૦)) ૃચ્/’ ૮.પુષ્પાબેન ચંદુભાઇ ઠાકોર ((ઉ.વ.૩પ)) ૃચ્/’ ૯.હર્ષિ‌લ ચંદુભાઇ ઠાકોર((ઉ.વ.૧૨)) તમામ રહે.સુરત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર બનાસડેરી નજીક મંગળવારે સાંજના સુમારે રિક્ષા અને કાર વચ્ચે સર્જા‍યેલા અકસ્માતમાં નવ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.- અંકિત વ્યાસ