• Gujarati News
  • કોઇ પણ સંજોગોમાં વેરો ભરપાઇ કરવો પડશે

કોઇ પણ સંજોગોમાં વેરો ભરપાઇ કરવો પડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇ પણ સંજોગોમાં વેરો ભરપાઇ કરવો પડશે
ખેરાલુ પાલિકાના મુખ્ય અધિકારી એચ.પી. પાઠકના મતે જીઆઇડીસી અન્ય સગવડો આપે છે જેથી પાલિકાએ સફાઇ, લાઇટ અને પાણી જેવી બાબતોનો કોઇ વેરો લાગુ કર્યો નથી પરંતુ કારખાનેદારો માલિકીના પ્લોટ કે બાંધકામ કરાયેલ એકમોવાળી મિલકત ધરાવે છે જેથી રાજ્ય સરકારના આદેશ મુજબ કારખાનેદારોને કોઇ પણ સંજોગોમાં મિલકત વેરો ભરપાઇ કરવો પડશે તેમ જણાવ્યું હતું