• Gujarati News
  • એંગલોના વાયરો તૂટીને ચોરાયાં

એંગલોના વાયરો તૂટીને ચોરાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એંગલોના વાયરો તૂટીને ચોરાયાં
રમત-ગમતના મેદાનની ચારે તરફ કમ્પાઉન્ડ વોલ બનાવાયેલી છે. જેના ઉપર ફીટ કરવામાં આવેલી લોખંડીની એંગલો સાથેના વાયરો પણ ચોરી થઇ રહ્યા છે. આજુબાજુ દબાણનો રાફડો ફાટયો છે. રમત-ગમત મેદાન પણ દબાણમાં ઢંકાઇ ગયું છે.