• Gujarati News
  • મારુતિની ટક્કરે ઘાયલ

મારુતિની ટક્કરે ઘાયલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : વિસનગર તાલુકાના કડા ચોકડી નજીક આઇટેન ગાડીના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં રિક્ષાચાલક સહિ‌ત ત્રણને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે વિસનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.