• Gujarati News
  • ફાટક બંધ થયું નથી અને...

ફાટક બંધ થયું નથી અને...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાટક બંધ થયું નથી અને...
રામોસણા સર્કલે પસાર થતી પાટણ રેલવે લાઇન પર ટ્રેન આવતાં જેવું ફાટક બંધ થાય છે કે તરત જ બંને બાજુ વાહનોની લાંબી લાઇન થાય છે. તો સાથોસાથ બંને ખાલી સાઇડે પણ કેટલાક વાહન ચાલકો રોંગ સાઇડમાં ઘૂસી આવતા હોવાથી ફાટક ખુલતાં જવાની ઉતાવળમાં ટ્રાફિક ખોરવાય છે.