• Gujarati News
  • ૧૨ આરોપીઓને ઝડપી લેવાયા

૧૨ આરોપીઓને ઝડપી લેવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૨ આરોપીઓને ઝડપી લેવાયા
ઘટનાની તપાસ ચલાવતા વાગડોદ પીએસઆઇ જે.આર.વાઘેલાએ જણાવ્યું હતું કે, ત્રણ પૈકી એક વ્યક્તિ ભાનમાં આવી નથી સારવાર ચાલી રહી છે. જોકે બંને ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે. ૧૨ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને બીજાની શોધ ચાલી રહી છે. શનિવારે એફએસએલની ટીમ બોલાવી નમૂના લેવાયા હતા.