તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બેસતા વર્ષે મંત્રી નીતિન પટેલ શુભેચ્છા પાઠવશેૃચ્ ’

બેસતા વર્ષે મંત્રી નીતિન પટેલ શુભેચ્છા પાઠવશેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા નૂતન વર્ષ નિમિતે મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના નાણાંમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ બહુચરાજીના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી રજનીભાઇ પટેલ શહેરના મોઢેરા રોડ સ્થિત સોમેશ્વર મોલમાં આવેલા તેમના કાર્યાલય ખાતે ૪ નવેમ્બરને બેસતા વર્ષના દિવસે સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન હાજર રહી કાર્યકર્તાઓ તેમજ પ્રજાજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.