તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સદ્ભાવના યુવા મંચ જરૂરીયાત મંદોની વ્હારે

સદ્ભાવના યુવા મંચ જરૂરીયાત મંદોની વ્હારે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સદ્ભાવના યુવા મંચ જરૂરિયાતમંદોની વ્હારે
થરાદમાં દર વર્ષે દિપોત્સવી પર્વમાં સદ્ભાવના યુવા મંચ દ્વારા છેલ્લી ૧૦વર્ષથી ગરીબ જરૂરીયાત મંદોને કપડાં, મીઠાઇ અને સીધુ સામગ્રીની વહેંચણી કરવામાં આવે છે તદુપરાંત મહાજનપુરા પાંજરાપોળ ખાતે જીવદયાની પણ સરવાણી વ્હાવાશે તેમ મંચના સદસ્યોએ જણાવ્યું હતું.