• Gujarati News
  • બાસ્પામાં છ વર્ષિ‌ય બાળક ૃચ્ ’સાથે દુષ્કૃત્ય કરતાં ચકચાર

બાસ્પામાં છ વર્ષિ‌ય બાળક ૃચ્/’સાથે દુષ્કૃત્ય કરતાં ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી : તાલુકાના બાસ્પા ગામના છ વર્ષિ‌ય બાળકને ગામના જ બે કિશોરે શુક્રવારે સાંજના અરસામાં રમવાના બહાને તેમના ઘરથી દૂર અવાવરુ જગ્યાએ લઇ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બાદમાં ઘરે આવ્યા પછી તે બાળકે તેની માતાને હકીકત જણાવતાં તેની માતા ચોંકી ગઇ હતી અને બાળકના પિતાને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાના પગલે ગામમાં આક્રોશની લાગણી ફરી વળી હતી. તે બાળકના પિતાએ આ અંગે સમી પોલીસ મથકે બંને શખ્સો સામે ફરિયાદ
નોંધાવી હતી.