તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ધિણોજમાંથી બે લાખના લોખંડની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધિણોજમાંથી બે લાખના લોખંડની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામે કોઇ તસ્કરો રાત્રીના સમયે શ્રીનારાયણ કોમ્પલેક્ષની સાઇડ પરથી રૂ.ર,૧૨,પ૮૯ની લોખંડની ખીલાસરીની ચોરી કરી ગયા હતા. ધિણોજ ગામે શ્રીનારાયણ કોમ્પલેક્ષ બનતુ હોવાથી તેની સાઇડ પર કમાલપુર ગામના દશરથભાઇ ડાહ્યાભાઇ ચૌધરી લોખંડની ખીલાસરીનો મોટો જથ્થો મૂકેલો હતો. રાત્રીના સમયે કોઇ તસ્કરો આવીને લોખંડની ખિલાસરીઓના જથ્થામાંથી ૭૦ જેટલી ભારીઓ રૂ. ૨,૧૨,પ૮૯ની ચોરી કરી ગયા હતા. બાદમાં આ બાબતે દશરથભાઇ ચૌધરીને જાણ થતાં આઅંગે ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો