તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાટણ એ ડિવિઝન પીઆઇ એચ.એલ.રાઠોડે ચાર્જ સંભાળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ એ ડિવિઝન પીઆઇ એચ.એલ.રાઠોડે ચાર્જ સંભાળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાંબા સમયથી ઇન્ચાર્જ પીઆઇથી ચાલતુ હતું. જેમાં તાજેતરમાં કરાયેલ બદલીઓના દૌરમાં આણંદ જિલ્લાના ખંભાત ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવતાં હિ‌રસિંહ રાઠોડની બદલી કરીને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે ત્યારે મંગળવારે પીઆઇ એચ.એસ.રાઠોડે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળી
લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો