તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શહેરમાં લક્ષ્મીજીના મંદિરે ચલણી નોટોની આંગી

શહેરમાં લક્ષ્મીજીના મંદિરે ચલણી નોટોની આંગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધનપૂજન, લક્ષ્મીપૂજન થકી ધનતેરસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

દિપાવલીના મંગલ તહેવારોની શુભ શરૂઆત થઇ જવા પામી છે. જેમાં શુક્રવારે ધનતેરસે લક્ષ્મીપૂજનો મહિ‌મા છવાયો હતો. શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં શ્રદ્ધાપૂર્વક લક્ષ્મીપૂજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી.

પાટણના ત્રણ દરવાજા પાસે આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરે માતાજીને કમળ પર બિરાજમાન કરી સુંદર આંગી કરાઇ હતી.

Photos- સુનિલ પટેલ