• Gujarati News
  • કાંસામાં એરંડાની ચોરી

કાંસામાં એરંડાની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : સરસ્વતી તાલુકાના કાંસા ગામના વિજયકુમાર જેઠાભાઇ ચૌધરીના ખેતરના ખળામાં દિવેલાના પાકનો ઢગલો કરેલો હતો. તસ્કરો આ ઢગલામાંથી ૪૦ મણ એરંડા રૂ. ૨૮ હજારના ચોરી કરી ગયા હતા. આ બાબતે વિજયભાઇ ચૌધરીએ વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.