હાલ સમસ્યા નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ સમસ્યા નથી
ત્રણ દિવસ પહેલા કેનાલના કામમાં પાણીની પાઇપલાઇન તૂટી ગઇ હતી. જેથી ગામમાં પાણીનો પ્રશ્ન ઉભો થયો હતો. પરંતુ પાઇપ રીપેરીંગ થઇ ગઇ છે અને હાલમાં બે જગ્યાએ પીવાનું પાણી ચાલુ કરી દીધું છે.- આર.સી.પટેલ ((ટીએ, પાણી પુરવઠા બો‌ર્ડ‌, સમી))