• Gujarati News
  • કાંસાથી વિદેશી દારૂનાજથ્થા સાથે એક શખ્સ પકડાયો

કાંસાથી વિદેશી દારૂનાજથ્થા સાથે એક શખ્સ પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંસાથી વિદેશી દારૂના
જથ્થા સાથે એક શખ્સ પકડાયો
પાટણ : સરસ્વતી તાલુકાના કાંસા ગામેથી એલસીબી પોલીસે બાતમી આધારે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડયો હતો. કાંસા ગામે રાજુજી કાનજીજી ઠાકોરે વેપાર કરવા માટે વિદેશી દારૂનો જથ્થો તેની પાસે રાખ્યો હોવાની એલસીબી પોલીસને બાતમી મળતાં પોલીસે બાતમી આધારે તેના ખેતરમાં આવેલા છાપરામાં રેડ કરી હતી અને છાપરામાંથી રૂ. ૨૭પ૦૦ની વિદેશી દારૂની ર૭પ બોટલો સાથે રાજુજીને ઝડપી લીધો હતો.