• Gujarati News
  • થરાદના સરસ્વતી વિદ્યાવિહારમાં વિદાય સમારંભ

થરાદના સરસ્વતી વિદ્યાવિહારમાં વિદાય સમારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ થરાદની સરસ્વતી વિદ્યાવિહાર ((માધ્યમિક શાળા))ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા, વિદાય સમારંભ શાળાના પ્રમુખ ડી.ડી.રાજપૂત તથા રજનીકાન્તભાઇ આવસ્તીની હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષક કમલેશભાઇ દવે અને આભારવિધિ થાનાજી ગોહીલે કરી હતી.