• Gujarati News
  • રાજકીય પક્ષોને એલ‌ર્ટ કરાયા

રાજકીય પક્ષોને એલ‌ર્ટ કરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકીય પક્ષોને એલ‌ર્ટ કરાયા
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ બાબતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાજપ, એનસીપી અને બસપાના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. કલેક્ટર એચ.એમ.ઠક્કર, ડીડીઓ ગૌરવ દહિ‌યા, નાયબ ચૂંટણી અધિકારી એન.ડી.પરમાર, તમામ પ્રાંત અધિકારીઓ હાજર રહ્યાં હતા.