તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બગેશ્વર મહાદેવે દૂધની ભાંગના બદલે કાજુ દ્રાક્ષનો પ્રસાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગેશ્વર મહાદેવે દૂધની ભાંગના બદલે કાજુ-દ્રાક્ષનો પ્રસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગેશ્વર મહાદેવે દૂધની ભાંગના બદલે કાજુ-દ્રાક્ષનો પ્રસાદ
શહેરના બગેશ્વર મહાદેવમાં ગુરુવારે સાંજે પથી ૮ વાગ્યા સુધી રપ૦ કિલો ગુલાબ પાંદડીની ભવ્ય આંગી કરવામાં આવશે. સવારે ધ્વજારોહણ કરાશે. ચાર પ્રહરની પૂજા થશે. જોકે, ભાંગની પ્રસાદી ભગવાનને સાદર કરાશે. ભક્તો માટે ભાંગની પ્રસાદ બંધ રાખવામાં આવી છે તેના બદલે સીંગ, સાકરીયા, કાજુ, દ્રાક્ષ, બદામની રપ૦ કિલો પ્રસાદ તૈયાર કરવામાં આવી છે તેવું કમલેશભાઇ રાવલે જણાવ્યું હતું.
છીંડીયા ચોકમાં શિવતાંડવ
શહેરના છીંડીયા દરવાજા પાસે મ્હાળસાકાંત મલ્હારે ખંડોબા મહાદેવ અને કાશી વિશ્વનાથ મંદીરે ચાર પ્રહરની પૂજા થશે અને રાજકોટના ૭૨ વર્ષીય જાણીતા શીવતાંડવના નૃત્યકાર મહેન્દ્રભાઇ શાહનો ભવ્ય કાર્યક્રમ શીવરાત્રીએ રાત્રે ૯-૩૦ કલાકે લાયન્સ કલબના ઉપક્રમે સૌપ્રથમવાર આયોજિત કરવામાં આવ્યો છે જે લાયન્સ પ્રમુખ પ્રદીપભાઇ બારોટ વગેરે સભ્યોના સહકારથી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો