તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નાકની પ્લાસ્ટીક સર્જરી કરવી પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાકની પ્લાસ્ટીક સર્જરી કરવી પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાકની પ્લાસ્ટીક સર્જરી કરવી પડશે
ઇજાગ્રસ્ત ગોવાભાઇને નાકના ભાગે ડ્રેસીંગ અને હડકવા વિરોધી રસી ((ઇન્જેક્શન)) આપવામાં આવી છે. નાકનો લગભગ પ૦ ટકા જેટલો ભાગ જતો રહ્યો છે. રસીના ત્રણથી ચાર ડોઝ પૂર્ણ કર્યા પછી દર્દીને નાકે પ્લાસ્ટીક સર્જરી કરાશે. પ્લાસ્ટીક સર્જન ‌ર્ડ‌ા. હિ‌રેન ઓઝા વિઝીટ કરી ગયાં છે અને અહીંયા ઓપરેશનની સુવિધા છે તેમ ધારપુર મેડિકલ ઓફિસર ‌ર્ડ‌ા. રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો